રાજકોટઃ આ ધારાસભ્યએ 4 લાખ 20 હજાર 200 રૂપિયા ભરતા ભાદર-2 ડેમમાંથી પાણી છોડાશે

રાજકોટમાં ભાદર બે ડેમમાંથી ફરી એકવાર પાણી છોડવામાં આવશે. ધોરાજીમાં ભૂખી પાસે આવેલ ભાદર-2 ડેમના ત્રણ દરવાજા 4.5 ફૂટ ખોલી પાણી છોડાશે. ઘેડ વિસ્તારના ખેડૂતોની માંગણી અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ પાણી છોડવા માટે રૂપિયા ભર્યા હતા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola