માણાવદરના વડાળામાં જળબંબાકારની સ્થિતિ, વાહન વ્યવહાર થયો ઠપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
માણાવદરના વડાળા ગામમાં પૂરના પાણી ઘુસી ગયા છે. જેના કારણે રોડ રસ્તા બંધ થઈ ગયા છે. હાલ રોડ પર નદીની જેમ પાણી વહી રહ્યા છે. વાહન વ્યવહાર આ પાણીને કારણે ઠપ થઈ ગયો છે.
Continues below advertisement