રાજકોટઃ આ ગામમાં છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 21 ઈંચ વરસાદ, સર્જાઈ તબાહીની સ્થિતિ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 03:25 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ( Rajkot)ના લોધિકા તાલુકામાં અતિવૃષ્ટિની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં 21 ઈંચ વરસાદ વરસતા કોઠા પીપળીયા(Kotha Piplia village) ગામમાં તબાહીની સ્થિતિ સર્જાઈ છે. રોડ -રસ્તા દિવાલો ધરાશાયી થઈ છે.