ભરૂચના ઈન્દીરાનગરમાં પાણી ભરાતા હાલાકી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
ભરૂચના ઈન્દીરાનગરમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકી થઇ હતી. ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વરસાદમાં રસ્તો ગરકાવ થતા વાહન ચાલકો અટવાયા હતા.
Continues below advertisement