આપણી ખબર:ઈદ-એ-મિલાદના જુલુસ કાઢવા મામલે નવી માર્ગદર્શિકા, જુઓ ગુજરાતી ન્યુઝ

કેન્દ્રએ સબસીડીમાં વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,, સબસીડી વધારતા ખેડૂતોને ખાતરના વધારાના ભાવ ચૂકવવા નહિ પડે. ઈદ-એ-મિલાદના જુલુસ મહોલ્લા સુધી કાઢવા માટે 400 લોકોને મંજૂરી અપાઈ છે. ઓછા સમયમાં જુલુસ પૂર્ણ કરવા માટે અપાઈ સૂચના.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola