ન્યૂઝરૂમ લાઈવ: રાજકોટ મનપાની નવી પાર્કિંગ પોલિસીથી સર્જાયો વિવાદ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

દિવાળી પહેલા ખેડૂતોને સહાયની રકમ ચુકાવવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આ મામલે નિર્ણય લેવાશે. અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન મામલે સહાય અપાશે. કેદ્ર સરકારે ખાતરના ભાવમાં વધારો નહિ કરવાનો નિર્ણય લીધો છે. જયારે સબસીડી વધારાઈ છે. રાજકોટ મનપાની નવી પાર્કિંગ પોલિસીથી સર્જાયો વિવાદ. ઘર કે દુકાન બહાર વાહન પાર્ક કરશો તો દંડ કરાશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram