આપણી ખબર: કોરોનાકાળમાં 5 હાજર પોસ્ટ માટે પરીક્ષા સફળતાથી લેવાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
15 Dec 2021 09:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાકાળમાં 5 હાજર પોસ્ટ માટે પરીક્ષા સફળતાથી લેવાઈ હતી. આ નિવેદન આપ્યું છે ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ. હેડ ક્લાર્કની પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં લેવાઈ છે. કથિત પેપરલીક મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજ સિંહે સરકારને 2 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. અને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પાસેથી રાજીનામાની માંગ કરી છે. અને જો 2 દિવસમાં સરકાર બેઠક નહિ યોજે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. વડોદરાની શાળા નવરચના હાઈસ્કૂલને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.