કોમ્પ્રીહેન્સી મોબિલિટી પ્લાન્ટએ આપેલા સૂચનો મુદ્દે AMCનું કોર્ટમાં સ્ટેન્ડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદમાં રોડની બિસ્માર હાલત મુદ્દે ગુજરાત હાઇકોર્ટના આદેશની અવગણના બાબતે થયેલી અરજીનો મામલો. ગુજરાત હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં અમદાવાદ કોર્પોરેશને સોગંદનામું દાખલ કર્યું છે. કોમ્પ્રીહેન્સી મોબિલિટી પ્લાન્ટએ આપેલા સૂચનો મુદ્દે અમદાવાદ કોર્પોરેશને પોતાનું સ્ટેન્ડ કોર્ટ સમક્ષ રજુ કર્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram