કોરોનાને અટકાવવા દીવમાં આજથી વિકેન્ડ લોકડાઉન, જુઓ વીડિયો

કોરોના (coronavirus) સંક્રમણ અટકાવવા સંઘ પ્રદેશ દીવમાં આજથી વિકેન્ડ લોકડાઉન (lockdown) જાહેર કરવામાં આવ્યું છે. દીવમાં વિકેન્ડ લોકડાઉનમાં આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola