પશ્ચિમ રેલવેએ આજથી 3 દિવસ માટે મેગા બ્લોક જાહેર કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પશ્ચિમ રેલવેએ આજથી 3 દિવસ માટે મેગા બ્લોક જાહેર કર્યો છે. મેગા બ્લોકના કારણે સવારે 10થી બપોરના 12 વાગ્યાની ટ્રેન નિર્ધારિત સમયથી 2 કલાક મોડી  દોડશે. બીલીમોરા ફાટક નંબર 108 અને 109 વચ્ચે બની રહેલા ગર્ડર લોન્ચિંગને લઈને આ મેગા બ્લોક જાહેર કરાયો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram