દક્ષિણ ગુજરાતમાં બે કલાક પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
દક્ષિણ ગુજરાતમાં બે કલાક પડેલા વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આ નુકસાનીના કારણે ખેડૂતોની સ્થિતિ દયનિય બની છે. આ મામલે ખેડૂતો આર્થિક સંકળામણમાં ઘેરાયા છે. તાપી, વ્યારા, પલસાણા વગેરે સ્થળે વરસાદ પડ્યો હતો.
Continues below advertisement