આજે નવા વર્ષ માટે કયા કયા મુહુર્તો શુભ છે?, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
05 Nov 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે કારતક સુદ એકમ એટલે કે નવું વર્ષ છે. આજે પોતાના ઈષ્ટદેવ અને કુળદેવીની આરાધના કરી લોકો નવા વર્ષની શરૂઆત કરે છે. એક બીજાનું મોઢુ મીઠુ કરીને દિવસની ઉજવણી કરવામાં આવે છે.