કોરોનાથી મૃત્યુઆંક વધવાના શું છે મુખ્ય કારણો ?
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. સોમવારે રાજ્યમાં સૌથી વધુ 6021 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 55 લોકોનાં મૃત્યુ થયા હતા. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4855 પર પહોંચ્યો છે.
Tags :
Covid-19 Coronavirus Coronavirus News Corona In Gujarat Corona Updates Corona Update Gujarat COVID-19 Corona In Gujarat Gujarat Corona Updates Coronavirus In Surat Surat Corona