Covaxin vs Covishield: બંને વેક્સિનમાં શું ફરક છે? આખરે કઇ વેક્સિન વધુ અસરકારક છે જાણો

Continues below advertisement

કોરોનાના વધતાં જતાં કેસ દેશ માટે એક મોટો પડકાર બની ગયા છે. દેશમાં સંક્રમિતોનો આંકડો લાખને પાર થઇ ગયો છે. આ સ્થિતિમાં કોરોના વેક્સિનને કોરોના સામે લડવા માટેનું અમોઘ શસ્ત્ર માનવામાં આવી રહ્યું છે.  દેશમાં કોવેક્સિન અને કોવિશીલ્ડને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી છે. ત્યારે એ સવાલ થવો સ્વાભાવિક છે. કે Covaxin vs Covishield આ બંનેમાંથી કઇ વેક્સિન વધુ અસરકારક છે?  અને તે વાયરસ સામે કેવી રીતે રક્ષણ આપે છે. તો સમજીએ વેક્સિન શરીર પર કેવો પ્રભાવ પાડે અને અને બનેમાંથી કયું વેક્સિન વધુ અસરકારક છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram