કોંગ્રેસના MLA ઈમરાન ખેડાવાલાએ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ફી અંગે શું કરી માંગ?

Continues below advertisement

હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી MLA ઈમરાન ખેડાવાલા( Imran Khedawala)એ કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની ફી(Fee) પરત કરવાની માંગ કરી છે. ખેડાવાલાએ આ અંગે શિક્ષણમંત્રી, મુખ્યમંત્રી અને રાજ્યપાલને પત્ર લખીને માંગ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram