રેમડેસિવીર ઈન્જેક્શન અંગે પાસાની કાર્યવાહીને લઈને ગુજરાત HCએ શું કરી ટકોર?

Continues below advertisement

રેમડેસિવીર ઈન્જેક્શન મામલે પાસાની કાર્યવાહી અંગે હાઈકોર્ટે વધુ એક ટકોર કરી છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જણાવ્યું કે, હવે રાજ્ય સ્તરે યુનિફોર્મ પોલીસી હોવી જોઈએ.જેથી આવા કેસમાં યોગ્ય રીતે નિર્ણય થઈ શકે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram