LRDની ભરતી અંગે હસમુખ પટેલે શું કર્યું ટ્વિટ, ક્યારે થશે ભરતીની જાહેરાત?
લોકરક્ષક દળ(Lokarakshak Dal)ની ભરતી અંગે હસમુખ પટેલે(Hasmukh Patel) ટ્વિટ કર્યું છે. દિવાળી પછી શારિરીક કસોટી શરૂ થવાની પણ શક્યતા છે. ભરતીની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે.