રાજ્યમાં વધી રહેલા કોરોનાના કેસ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું?

Continues below advertisement
રાજ્યમાં ટેસ્ટિંગમાં વધારો કરતા ફરી કોરોનાના કેસ વધ્યા હોવાની વાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કરી છે.તેમણે કહ્યું કે, વૈજ્ઞાનિક તથ્યો પ્રમાણે ઘરે સાજા થાય તેવા લક્ષણો ધરાવતા કેસ મળ્યા છે. તહેવારોના કારણે કેસ વધશે તે હાલમાં લાગી રહ્યું નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram