Gujarat Rain Updates | ‘1લી ડિસેમ્બરે રાજ્યના હવામાનમાં બદલાવ આવશે...’પરેશ ગોસ્વામીની આગાહી
abp asmita
Updated at:
30 Nov 2023 09:32 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત રાજ્યના ખેડૂતોના માથે હજુ પણ માવઠાનું સંકટ યથાવત છે. જેને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરી છે. આજે નવસારી, તાપી, ડાંગ વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે.