Gujarat | માવઠાથી થયેલી નુકસાની બાદ બોટાદ જિલ્લામાં શરૂ કરી દેવાયો સર્વે, જુઓ વીડિયો
abp asmita
Updated at:
30 Nov 2023 07:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat | રાજ્યમાં વરસાદથી ખેતીપાકોને જે નુકસાન થયું છે તેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે. જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતની ટીમોએ સર્વે શરૂ કર્યો છે.