HNGUમાં ઉત્તરવહીની ખરીદીમાં કૌભાંડનો આરોપ,MLA કિરીટ પટેલે શું કરી માંગ?

ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહીની ખરીદીમાં કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ કથિત કૌભાંડમાં ગુજરાત સરકાર ACBમાં ગુનો નોંધી તપાસ કરાવે તેવી માંગણી ધારાસભ્ય કિરીટ પટેલે કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola