ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાએ શું કરી આગાહી?

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી અંગે સાંસદ મનસુખ વસાવાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખુબ ઓછા સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે. આવનારા 5થી 6 મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola