તાપીઃ માંડળ ટોલ નાકા પાસે ખાનગી બસને નડ્યો અકસ્માત, 15 લોકો ઈજાગ્રસ્ત
abp asmita
Updated at:
11 Nov 2021 04:19 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાપીના સોનગઢના માંડળ ટોલ નાકા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખાનગી કંપનીની બસને અકસ્માત નડતા 15 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.