કોરોના મૃતકોના પરિવારજનોને સહાય અંગે નીતિન પટેલે શું કરી સ્પષ્ટતા?
Continues below advertisement
કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય અંગે નીતિન પટેલે સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ જ ગુજરાતમાં આર્થિક સહાય અપાતી હોવાનું તેમણે કહ્યું છે. કેટલી સહાય આપવી એ રાજ્ય સરકારનો નિર્ણય નથી.
Continues below advertisement