રશિયા-યૂક્રેન મહાયુદ્ધઃ આજે 12મા દિવસે રશિયાએ યૂક્રેનના આ શહેરને કર્યું તબાહ, 8 મિસાઈલથી કર્યો અટેક

Continues below advertisement

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો આજે 12મો દિવસ છે. રશિયાએ યૂક્રેનના વિનિત્સિયામાં તબાહી મચાવી છે. આ હુમલામાં વિનિત્સિયા એરપોર્ટ તબાહ થઈ ગયું છે. અહીંયા રશિયાએ આઠ મસાઈલથી હુમલો કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram