કોરોનાની સંભવિત ત્રીજી લહેર અંગે સરકારે શું આપી ચેતવણી?, જુઓ વીડિયો
કોરોનાની ત્રીજી લહેર અંગે સરકારે ચેતવણી આપી છે. સરકારે કહ્યું કે, આગામી 125 દિવસ સૌથી મહત્વપૂર્ણ છે. દેશના 47 જિલ્લામાં હજુ પણ પોઝિટીવ રેટ 10 ટકાથી વધુ હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.જેમાં મણિપુર, કેરળ, રાજસ્થાન, મેઘાલય, મિઝોરમ જેવા રાજ્યો સામેલ છે.
Tags :
Coronavirus Government Warning Third Wave ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV