ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને CM રૂપાણીને પત્ર લખીને શું કરી માંગ?,જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત(Gujarat) ટ્રેડર્સ ફેડરેશને(Traders Federation) દુકાનો ખુલ્લી રાખવા સમય વધારવાની માંગ કરી છે. ફેડરેશને મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. દુકાનો ખોલવાનો સમય સવારના 10થી સાંજના 6 કે 7 સુધીનો કરવાની માંગ કરવામાં આવી છે.
Continues below advertisement