રાજકોટના પડધરીમાં બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે, જુઓ LIVE અકસ્માત
રાજકોટમાં પડધરી ભારત સર્કલ પાસે અકસ્માતની ઘટના બની હતી. બસ ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધો હતો. જો કે એક્ટિવા ચાલકનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો. જેના લાઈવ દ્વશ્યો સામે આવ્યા છે. અકસ્માત બાદ પોલીસ જવાનો તાત્કાલિક એક્ટિવા ચાલકને બચાવવા દોડે છે.