રાજ્યમાં ઠંડીના પારા અંગે હવામાન વિભાગે શું કરી આગાહી?, જુઓ ગુજરાતી ન્યૂઝ

રાજ્યમાં આગામી ત્રણ દિવસમાં ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પૂર્વીય દિશામાંથી ઠંડા પવન ફુંકાતા ઠંડીનો પારો ગગડશે. ઠંડીનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
 
 
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola