રાષ્ટ્રીય એકતા દિવસ નીમિત્તે કેન્દ્રીયમંત્રી અમિત શાહે કેવળિયામાં આપી હાજરી, શું કહ્યું સંબોધનમાં?
આજે દેશભરમાં સરદાર પટેલની જયંતિને લઈને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. જેના ભાગરૂપે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેવળિયામાં રાષ્ટ્રીય એકતા પરેડમાં હાજરી આપી છે.