દેશમાં સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા, જાણો આજે કેટલું મોંઘુ થયું
abp asmita
Updated at:
31 Oct 2021 08:49 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિવાળીના તહેવારોમાં જ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત ભાવ વધારાથી જનતાને મોંઘવારીનો માર સહન કરવાનો વારો આવ્યો છે. પેટ્રોલમાં આજે પ્રતિ લિટરે 34 પૈસાનો, જ્યારે ડીઝલમાં આજે પ્રતિ લિટરે 37પૈસાનો ભાવ વધારો થયો છે.