રાજ્યના ખેડૂતો માટે પરેશ ધાનાણીએ સરકાર પાસે શું કરી માંગ?,જુઓ ગુજરાતી ન્યૂઝ

નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ખેડૂતોને સરકાર મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સહાય કરે તેવી માંગ કરી છે. વરસાદ ખેંચાતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola