રાજ્યમાં ટૂ વ્હીલર અને ફોર વ્હીલરના દંડ અંગે CMએ પોલીસને શું આપી સૂચના?,જૂઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં ટૂ વ્હીલર(two wheelers) અને ફોર વ્હીલર( four wheelers )માં પોલીસ હવે માસ્ક(Mask) સિવાય દંડ વસુલશે નહીં. માસ્ક સિવાય અન્ય RTO દંડ ન વસૂલવા અંગે મુખ્યમંત્રીએ પોલીસને સૂચના આપી છે.
Continues below advertisement