કોરોનાના નવા વેરિયંટના કારણે સરકારે શું લીધો છે નિર્ણય, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનાના નવા વેરિયંટના કારણે સરકારે નિર્ણય લીધો છે. અમદાવાદ કોર્પોરેશને ફલાવર શૉની તૈયારીઓ શરુ કરી છે. કોરોના કેસ નહિ વધે તો આ ફલાવર શો યોજવામાં આવશે. હાલ પૂરતું આ કાંકરિયા ફેસ્ટિવલ પણ નહિ યોજાય. પરંતુ જો કોરોનાના નવા વેરિયંટ ઓમીક્રોનનો ભય ઓછો થશે તો જ આગામી જાહેર કાર્યક્રમો યોજવા કોર્પોરેશન સજ્જ થશે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Ahmedabad Gujarat News Rain ABP News Flower Show Corona State Corporation Fear COVID Variant ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Omicron Kankaria Festival Sajj