રાજ્યમાં વેપારીઓના ફરજીયાત વેક્સિનેશનની સમયમર્યાદા અંગે શું લેવાયો નિર્ણય?
Continues below advertisement
રાજ્યમાં વેપારી, ફેરિયાઓ અને નોકરીયાત વર્ગ તથા સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેક્સિન ફરજીયાત લેવાની સમયમર્યાદા લંબાવાનો નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમા આ નિર્ણય લઈ સમય મર્યાદા 15 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Vijay Rupani CM Government Gujarat News Merchant Vaccination ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Fairia Time Limit