કોણ બનશે ધારાસભ્ય?:પેટાચૂંટણી અગાઉ અબડાસા બેઠકના મતદાતાઓનો શું છે મૂડ?

Continues below advertisement
ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં અબડાસા બેઠક પર ભાજપ-કોંગ્રેસ અને અપક્ષના 8 એમ કુલ 10 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. અબડાસા બેઠકના મતદારો કામ કરનાર ધારાસભ્ય ઇચ્છી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી નખત્રાણા સહિતનો અબડાસા વિસ્તાર વિકાસ ઇચ્છી રહ્યો છે. નખત્રાણાની જનતાનું કહેવું છે કે વિપક્ષનો ધારાસભ્ય ચૂંટવાથી કામો થતા નથી જેની સજા અબડાસાની પ્રજાને ભોગવવી પડે છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram