ત્રણ દિવસ બાદ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળીની હરાજી થશે, જુઓ વીડિયો

Continues below advertisement
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક અને હરાજી શરૂ કરવામાં આવી હતી. એક જ દિવસમાં રાજકોટ યાર્ડમાં 50 હજાર ગુણી મગફળીની આવક થઇ હતી. પાછોતરા વરસાદના કારણે કપાસ અને મગફળીના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram