રાજ્યના મહત્વના ડેમોની જળસપાટીની શું છે સ્થિતિ?,જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
રાજ્યના મહત્વના ડેમોની જળસપાટી વધી છે. તાપી જિલ્લાના ઉકાઈ ડેમની જળસપાટી 341.29 ફુટ છે. રાજકોટ જિલ્લાના ભાદર ડેમની જળસપાટી 343.78 ફુટ છે. વલસાડ જિલ્લાના દમણગંગા ડેમની જળસપાટી 256.39 ફુટ છે.
Continues below advertisement