ચૂંટણી પંચના ક્યા નવા નિયમનો ધારાસભ્ય લલિત કગથરાએ કર્યો વિરોધ
મતદાન પહેલાં ચૂંટણી પંચના એક નિર્ણયનો કૉંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાએ વિરોધ કર્યો હતો. ચૂંટણી પંચનો નવો નિર્ણય છે કે જે ગામમાં ચૂંટણી હોય તે જ ગામનો વ્યક્તિ પોલિંગ એજંટ રહેશે જેનો લલિત કગથરા વિરોધ કરી રહ્યા છે. લલિત કગથરાએ આરોપ લગાવ્યો કે ભાજપના દબાણથી ચૂંટણી પંચે આ નિર્ણય લીધો.