Surat ના પાંડેસરામાં મોડી રાત્રે બે વ્યક્તિઓ પર ફાયરિંગ, જુઓ વીડિયો

Continues below advertisement
સુરતના પાંડેસરા વિસ્તારમાં ઇકો કારમાં આવેલા 4-5 વ્યક્તિઓએ ફાયરિંગ કર્યું હતું. હુમલામાં એકને પીઠ પર ગોળી વાગતા જમીન પર ઢળી પડ્યો હતો. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram