રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતોએ શું શું રાખવું જોઈએ ધ્યાનમાં?, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે ખેડૂતો માટે મહત્વના સૂચનો કરવામાં આવ્યા છે. બીટી કપાસમાં જીંડવા ફાટેલા હોય તો કપાસ વીણી સલામત સ્થળે રાખવું. પાકોમાં વરસાદી પાણી ન ભરાય તે માટે પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ.