હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ અંગે શું કરી આગાહી, ક્યાં ખાબકશે ભારે વરસાદ?

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola