કાર્યકર્તાઓનું સન્માન ન જાળવનાર નેતાઓને સી.આર. પાટીલે શું આપી ચીમકી ? જુઓ વીડિયો
Continues below advertisement
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાશે છે. ત્યારે બોટાદના કાર્યક્રમમાં તેઓએ નેતાઓને ચીમકી આપતા કહ્યું કે, જે નેતાઓ કાર્યકર્તાઓનું માન નહીં રાખે તેમને પાર્ટી ધ્યાનમાં રાખશે.
Continues below advertisement