અમદાવાદ: ઉત્તરાયણના દિવસે અગાસી પર પિસ્તોલથી હવામાં ફાયરિંગ કરવાનું યુવકને પડ્યું ભારે
Continues below advertisement
ઉત્તરાયણના ઉત્સાહમાં એક શખ્સે હવામા ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કરીને વીડિયો બનાવી તેને પોતાના જ સોશલ મીડિયાથી અપલોડ કર્યો હતો. મેસેજને પગલે પોલીસની ટીમે સ્થળ પર જઈ તપાસ કરતા ધવલ પટેલ નામના યુવકની ઓળખ થઈ હતી. જે બાદ તેની અટકાયત કરવામાં આવી હતી અને આર્મ્સ એક્ટના ગુનો નોંધવામાં આવ્યો હતો. હથીયાર ક્યાથી અને કયા ઈરાદે લાવ્યો તેની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
Continues below advertisement