શંકરસિંહ વાઘેલાની કોગ્રેસ વાપસીને લઇને ભરતસિંહ સોલંકીએ શું આપ્યું મોટું નિવેદન?
Continues below advertisement
કોગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીની abp અસ્મિતા સાથે EXCLUSIVE વાતચીત. શંકરસિંહ વાઘેલા સાથે બે વખત મુલાકાત થયાનો ભરતસિંહ સોલંકીએ સ્વીકાર કર્યો હતો. સોલંકીએ કહ્યું કે શંકરસિંહ વાઘેલાને લઇને હાઇકમાન્ડ ઝડપથી નિર્ણય કરશે. 2017માં રાહુલ ગાંધીની જેમ 2022માં પ્રિયંકા ગાંધી ગુજરાત ચૂંટણીમાં ધ્યાન આપશે
Continues below advertisement