BJP સાંસદ મનસુખ વસાવાને BTPના છોટુ વસાવાએ શું આપ્યો વળતો જવાબ?
Continues below advertisement
નર્મદામાં ભાજપના પેજ સમિતિ કાર્ડ વિતરણના કાર્યક્રમમાં જાહેર મંચ પરથી ચેતવણી આપતા ભાજપના સાંસદ મનસુખ વસાવાએ કહ્યુ હતું કે બિટીપીના છોટુ વસાવા અને મહેશ વસાવા મારા માટે મચ્છર બરાબર છે. બીટીપી નેતા છોટુ વસાવાએ ટ્વિટ કરી મનસુખ વસાવાને વળતો જવાબ આપ્યો હતો.
Continues below advertisement