Paresh Goswami |‘બે કરતા વધારે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે...’
રાજ્યના હવામાનની અંદર ફરી એકવખત પલટો આવશે. જેમાં ઘણી જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. જુઓ પરેશ ગોસ્વામી આ પ્રકારની આગાહી કરી રહ્યા છે.