Rajkot |સર્વેશ્વર ચોક દુર્ઘટના કેસમાં બિલ્ડરને બચાવવાના પ્રયાસ, જુઓ આ વીડિયોમાં
abp asmita
Updated at:
23 Nov 2023 07:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot | સર્વેશ્વર ચોક દુર્ઘટના કેસમાં બિલ્ડરને બચાવવાના પ્રયાસ કરવામાં આવશે. ઘટના બાદ જરૂરી પગલા લેવાયા હોવાનું કલેક્ટરે નિવેદન આપ્યું છે. બિલ્ડરને બચાવવા માટે તંત્ર ધમપછાડા કરી રહ્યું છે.