Whatsapp ડિલિટ કર્યા બાદ પણ ડેટા નહી થાય ડિલિટ, ડેટા ડિલિટ કરવા માટે શું કરશો, જુઓ વીડિયો
Continues below advertisement
હાલ ન્યુ વ્હોટસએપ પોલિસિને લઇને યુઝર્સના મનમાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. ન્યુ વોટ્સએપ પોલિસી મુજબ કંપની આપના ડેટા ફેસબુક સહિત અન્ય થર્ડ પાર્ટી એપ્સની સાથે શેર કરી શકે છે. આ પોલિસી જેને પણ નામંજૂર છે. તે ફોન પરથી વ્હોટસએપને ધડાધડ ડિલિટ કરી રહ્યાં છે. ડિલિટ કર્યાં બાદ યુઝર્સ નિશ્ચિત થઇ જાય છે કે, ડેટા પણ ડિલિટ થઇ ગયા. પરંતુ આપને જણાવી દઇએ કે, માત્ર ફોન પરથી વ્હોટસએપ ડિલિટ કરવાથી કે એપને અનઇન્સ્ટોલ કરવાથી ડેટા ડિલિટ નથી થતો.
Continues below advertisement