હું તો બોલીશઃ 'સંજય કે રાજ મે સબ જી રહે', સુરત ભાજપ કોર્પોરેટરની દાદાગીરીનો વીડિયો વાયરલ

Continues below advertisement
સુરત જિલ્લા ભાજપના કોર્પોરેટરે સંજય શર્માએ  પાણીનો વેપાર કરતા એક દુકાનદાર સાથે રોડ પર પાણી આવવા જેવી નજીવી બાબતે ઝઘડો કર્યો હતો. સંજય શર્માએ સમગ્ર વિસ્તારમાં જોર જોરથી ગાળા ગાળી કરી વિસ્તારને બાનમાં લીધો હતો. દુકાનદાર પાસે માફી મંગાવી હતી. કડોદરા નગર પાલિકાના કોર્પોરેટર સંજય શર્મા બાંધકામ સમિતિના અધ્યક્ષ રહી ચુક્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram